News of Monday, 6th January 2025
જામનગરમાં ગેંગ રેપના આરોપી હુસેન શેખના ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું

જામનગરઃ જામનગરના ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરીવળ્યુ ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ છે. આ પહેલા પણ ગેંગરેપના આરોપી હુસેન શેખના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલ્ડોઝર ફરી વળ્યું હતું SP પ્રેમસુખ ડેલૂ અને DYSP સહિતનો કાફલો જોડાયો હતો(અહેવાલઃમુકુંદબદિયાણી,તસવીરોઃકિંજલ કારસરીયા,જામનગર)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
