News of Tuesday, 7th January 2025
અકિલા ન્યુઝ : વિંછીયા પોલીસ પર પથ્થર મારો કરનાર તમામ આરોપીયો ને વિંછીયા પોલીસ સ્ટેશન થી આરોપીયો ને જસદણ કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ સાથે આરોપીયો ને લઈ જવા માં આવ્યા, વિંછીયા માં પોલીસ નાં ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે, વિંછીયા આજ સવારથી બજારો બંધ, પથ્થર મારો કરનાર 52 આરોપી ને ઝડપી લેવામાં આવ્યા છે, તેને જસદણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વિડીયો : કરશન બામટા : જસદણ : જુઓ વિડિયો

(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
