<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

નાણા વિભાગના ૧૧ હિસાબી સેવા અધિકારીઓની બદલી

બોટાદ, સુરેન્‍દ્રનગર, જૂનાગઢમાં નવી નિમણુંક

રાજકોટ તા. રઃ નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ગુજરાત હિસાબી સેવાના હિસાબી અધિકારી, વર્ગ-૧ સંવર્ગની જગ્‍યા ઉપર ફરજ બજાવતા ૧૧ અધિકારીઓની બદલી કરીને તેમના નામ દર્શાવેલ જગ્‍યા ઉપર આપવામાં આવે છે. સૌરાષ્‍ટ્રને સ્‍પર્શતા ફેરફારો નીચે મુજબ છે.

અધિકારીનું નામ, હાલનો હોદ્‌ો       બદલીથી નિમણુંક અંગેની જગ્‍યા

અને કચેરી

શ્રી ભુપેશભાઇ ગોવિંદરાવ નૈનવાલે   જિલ્લા સહાયક નિરીક્ષક,

હિસાબી અધિકારી,       સ્‍થાનિક ભંડોળ હિસાબની કચેરી, બોટાદ

નશાબંધી અને આબકારી નિાયમકની      

કચેરી ગાંધીનગર.

શ્રીમતી અનધા એ. કુંટે  હિસાબી અધિકારી,

હિસાબી અધિકારી,       જિલ્લા પંચાયત, સુરેન્‍દ્રનગર

જિલ્લા પંચાયત, ભાવનગર

શ્રી વિક્રમ એસ. ખુંગલા  જિલ્લા સહાયક નિરીક્ષક

હિસાબી અધિકારી,       સ્‍થાનિક ભંડોળ હિસાબની કચેરી, જામનગર

જિલ્લા પંચાયત, અમરેલી

શ્રી રમેશ આર. રાવલિયા      ચીફ ઓડિટર,

જિલ્લા સહાયક નિરીક્ષક જૂનાગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશન, જૂનાગઢ

સ્‍થાનિક ભંડોળ હિસાબની કચેરી,

કચ્‍છ-ભૂજ

(11:49 AM IST)