<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

અકિલા ન્યુઝ : ભુજના કંઢેરાઇ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો, રેસ્ક્યુ ટિમો સતત 28 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ, યુવતી હજુ પણ બોરવેલમાં છે ફસાયેલી, NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. : જુઓ વિડિયો

(12:20 PM IST)