તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
ગોંડલ યાર્ડ ડુંગળીથી ઉભરાયું: ર લાખ કટ્ટા આવકઃ મણનો ર૦૦ થી ૪પ૦ ભાવ

ગોંડલઃ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઇ છે. ર લાખ થી વધુ કટ્ટાની બમ્પર આવક થઇ છે. જુનાગઢ પોરબંદર જામનગર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળી લઇને પહોંચ્યા છે. ર૦ કિગ્રા.ના ખેડૂતોને ર૦૦ થી ૪પ૦ રૂપિયા સુધીના બજાર ભાવ મળ્યા છે. આવક પુષ્કળ થતા હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે તેમ હિતેશભાઇ સાવલિયા આસી. સેક્રેટરી ગોંડલ યાર્ડએ જણાવ્યું છે. (તસ્વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
