તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
યુપીના સીએમ યોગી આદિત્યનાથજીએ આજે કુંભમેળાની તૈયારી માટે પ્રયાગરાજ ખાતે શ્રી મુક્તાનંદજી બાપુને મળવા માટે અગ્નિ અખાડા શિબિરની મુલાકાત લીધી

જુનાગઢ:: યુપીના સીએમ શ્રી યોગી આદિત્યનાથજીએ આજે પ્રયાગરાજ ખાતે શ્રી મુક્તાનંદજી બાપુને મળવા માટે અગ્નિ અખાડા શિબિરની મુલાકાત લીધી હતી. કુંભમેળાની વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી. તસવીરમાં ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથજી પંચઅગ્નિ અખાડામાં પૂજ્ય મુક્તાનંદજીબાપુ નજરે પડે છે.( તસવીર- અહેવાલ : વિનુ જોશી જુનાગઢ)
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
