<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

કચ્છ ભાજપના ઉપપ્રમુખ અંજારના પૂર્વ નગરપતિ ભરત પ્રાણલાલ શાહનું દુઃખદ નિધન: મુંબઈમાં હૃદયરોગનો હુમલો જીવલેણ બન્યો

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨

કચ્છ ભાજપના ઉપપ્રમુખ અંજારના પૂર્વ નગરપતિ ભરત પ્રાણલાલ શાહનું દુઃખદ નિધન: મુંબઈમાં હૃદયરોગનો હુમલો આવ્યો એ જીવલેણ બન્યો છે.

       ૬૨ વર્ષીય ભરતભાઈ શાહ અંજારના પૂર્વ નગરપતિ, અંજાર એરિયા ડેવ. ઓથોરિટીના (આડા)ના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા હતા. તેમના નિધનથી કચ્છ ભાજપ અને જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

(10:31 AM IST)