તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
કચ્છના મુન્દ્રામાંથી ૩૨ લાખનું કોકેઈન ઝડપાતા ચકચાર:

કચ્છના મુન્દ્રામાંથી ૩૨ લાખનું કોકેઈન ઝડપાતા ચકચાર: ડ્રગ્સ વેંચાણ સામે મુન્દ્રા પોલીસે કાર્યવાહી કરી આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખ ઉ.વ.૩૯, રહે દેવાંગ ટાઉન શીપ શ્રીજીનગર , મુન્દ્રા (મૂળ રહે મનોચહલ તા. તરણતારન પંજાબ વાળાના) કબ્જામાંથી કોકેઈન ૩૨.૪૭ ગ્રામ પકડી પાડેલ છે. પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે.(રિપોર્ટ: વિનોદ ગાલા, તસવીર: રાજ સંઘવી, અકિલા, કચ્છ)
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
