તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ગોહિલવાડ પંથકમાં તેજ પવન : ભાવનગરમાં 20 કિ.મી ની ઝડપે પવન ફૂંકાયો
દિવસભર ભારે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે તેજ પવન ફૂંકાયો હતો.
ભાવનગર શહેરમાં આજે લઘુતમ તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 20 કિ.મી.ની રહી હતી.
દિવસભર ભારે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
