<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

આ રહી રરપ વર્ષની અધિક માસની યાદી : ખગોળના જાણકાર કિશોર ભાડજાએ વર્ષ માસ તીથી વાર સહિતની વિગતો મુજબ અધિક કેલેન્ડર તૈયાર કર્યુ

 (જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૩ : અધિક માસની વ્યવસ્થા કેમ સૂર્ય વર્ષ ૩૬૫ દિવસનુ અંદાજીત વર્ષ હોય છે અને ચંદ્ર વર્ષ ૩૫૪ દિવસનુ અંદાજીત વર્ષ હોય છે તે બને વર્ષનો તફાવત અંદાજીત ૧૧ થી ૧૨ દિવસ નો ચંદ્રવર્ષ ટૂકા હોય છે સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ આ બને વર્ષનો તફાવત એક કરવા વર્ષમા એટલે દર ત્રણ વર્ષે એક અધિક માસ આવે છે. આ અધિકમાસ આગળ ક્યા વર્ષ ક્યા માસે ક્યા નક્ષત્રમાં તિથી વાર સાથે વિગતો આપતુ અનોખું અધિક માસનું ૨૨૫ વર્ષ માટે નું કેલેન્ડર ટંકારા તાલુકાના નેસડા ખાનપરના હવામાન અને ખગોળના ખુબ ખ્યાતનામ જાણકાર કિશોર ભાડજા એ લાંબા અભ્યાસ બાદ લોકોને સરળતા અને માહિતી મળે એ હેતુથી અહિ રજુ કરી છે. કિશોર ભાડજા હવામાન અને ખગોળના ખુબ ખ્યાતનામ જાણકાર પૈકીના એક શખ્સ છે જે ચૈત્ર માસમાં ખાદલી પધ્ધતિથી આગામી વર્ષે નો વરતારો રજુ કરે છે અકિલા એક દશકાથી એમના અનુમાન પ્રસિદ્ધ કરતું આવ્યુ છે જે અચુક એઝ એન્ડ ઈટિઝ રહે છે.

આગામી રરપ વર્ષના અધિક માસની યાદી

અધિક મહિનો ઇસવીસન ૧૯૦૧ થી ર૧ર૬ વિક્રમ સવંત ૧૯પ૭ થી ર૧૮ર સુધીના ભાગ બે ઇસવીસન ર૦૦૧

થી ર૧ર૬ વિક્રમ સંવત ર૦પ૭ થી ર૧૮ર સુધીના ચંદ્ર નક્ષત્ર સૂયં નક્ષત્ર ચંદ્ર અને સૂર્ય રાશિ

ઇસ સાલ             વિક્રમ સંવત  અધિક માસ          તારીખ    વાર ચંદ્રનક્ષત્ર   સૂર્યનક્ષત્ર ચંદ્રરાશિ  સૂર્યરાશિ      આ પૂર્ણ તારીખ વાર

૨૦૦૧  ૨૦૫૭       આશ્વિન આસો ૧૮-૯-૨૦૦૧  મંગળવાર             ઉફાલ્ગુની ઉફાલ્ગુની  કન્યા કન્યા    ૧૬-૧૦-૨૦૦૧ મંગળવાર

૨૦૦૪  ૨૦૬૦       શ્રાવણ        ૧૮-૭-૨૦૦૪  રવિવાર               પુષ્ટ પુનર્વસુ   કર્ક કર્ક       ૧૬-૮-૨૦૦૪ સોમવાર

૨૦૦૭  ૨૦૬૩       જેઠ           ૧૭-૫-૨૦૦૭ ગુરુવાર                ક્રુતિકા ક્રુતિકા   વૃષભ વૃષભ  ૧૫-૬-૨૦૦૭ શુક્રવાર

૨૦૧૦  ૨૦૬૬       વૈશાખ        ૧૫-૪-૨૦૧૦ જૂન ૩ અશ્વિની. અશ્વિની                મેષ મેષ      ૧૪-૫-૨૦૧૦ શુક્રવાર

૨૦૧૨  ૨૦૬૮       ભાદરવો      ૧૮-૮-૨૦૧૨ શનિવાર               મધા મધા      સિંહ  સિંહ    ૧૬-૯-૨૦૧૨ ૨રવિવાર

૨૦૧૫  ૨૦૭૧       અષાઢ        ૧૭-૬-૨૦૧૫ ગુરુવાર                આદ્રા. મૃગશીર્ષ       મિથુન મિથુન   ૧૬-૭-૨૦૧૫ ગુરુવાર

૨૦૧૮  ૨૦૭૪       જેઠ           ૧૬-૫-૨૦૧૮ બુધવાર                ક્રુતિકા. ક્રુતિકા વૃષભ વૃષભ  ૧૩-૬-૨૦૧૮ બુધવાર

૨૦૨૦  ૨૦૭૬       આસો         ૧૮-૯-૨૦૨૦ શુક્રવાર                ઉફાલ્ગુની ૅંઉફાલ્ગુની       કન્યા કન્યા     ૧૬-૧૦-૨૦૨૦ શુદપર

૨૦૨૩  ૨૦૭૯       જેઠ           ૧૮-૭-૨૦૨૩ મંગળવાર              પુષ્પ પુષ્કર    કર્ક   કર્ક     ૧૬-૮-૨૦૨૩ બુધવાર

૨૦૨૬  ૨૦૮૨       ચૈત્ર           ૧૭-૫-૨૦૨૬ રવિવાર                ક્રુતિકા. ક્રુતિકા વૃષભ વૃષભ  ૧૫-૬-૨૦૨૬ સોમવાર

૨૦૨૯  ૨૦૮૫       ભારદવો      ૧૬-૩-૨૦૨૯ શુક્રવાર                ઉ,ભાદ્રા. પૂર્વભાદ્રા     મીન  મીન     ૧૩-૪-૨૦૨૯ શુક્રવાર

૨૦૩૧  ૨૦૮૭       અષાઢ        ૧૯-૮-૨૦૩૧ મંગળવાર              મઘા મઘા      સિંહ    સિંહ ૧૬-૯-૨૦૩૧ મંગળવાર

૨૦૩૪  ૨૦૯૦       અષાઢ        ૧૭-૭-૨૦૩૪ શનિવાર               આદ્રા. મૃગશીર્ષ       મિથુન મિથુન   ૧૫-૭-૨૦૩૪ શનિવાર

૨૦૩૭  ૨૦૯૩       જેઠ           ૧૬-૫-૨૦૩૭ શનિવાર               રોહિણી. ક્રુતિકા       વૃષભ વૃષભ    ૧૩-૬-૨૦૩૭ શનિવાર

૨૦૩૯  ૨૦૯૫       આસો         ૧૯-૯-૨૦૩૯ સોમવાર               હસ્ત ઉફાલ્ગુની       કન્યા   કન્યા   ૧૭-૧૦-૨૦૩૯ સોમવાર

૨૦૪૨  ૨૦૯૮       શ્રાવણ        ૧૮-૭-૨૦૪૨  શુક્રવાર               પુષ્પ પુનર્વસુ   કર્ક    કર્ક    ૧૫-૮-૨૦૪૨ ગુરુવાર

૨૦૪૫  ૨૧૦૧       જેઠ           ૧૭-૫-૨૦૪૫  બુધવાર               ક્રુતિકા, ક્રુતિકા વૃષભ વૃષભ  ૧૫-૬-૨૦૪૫ ગુરુવાર

૨૦૪૮  ૨૧૦૪       ચૈત્ર           ૧૫-૩-૨૦૪૮  રવિવાર               ઉ, ભાદ્રા પૂર્વભાદ્રા    મીન    મીન   ૧૩-૪-૨૦૪૮ સોમવાર

૨૦૫૦  ૨૧૦૬       ભાદરવો      ૧૮-૮-૨૦૫૦ ગુરુવાર                મધા મધા      સિંહ   સિંહ   ૧૬-૯-૨૦૫૦ શુક્રવાર

૨૦૫૩  ૨૧૦૯       અષાઢ        ૧૭-૬-૨૦૫૩  મંગળવાર             આદ્રા મૃગશીર્ષ  મિથુન  મિથુન        ૧૫-૭-૨૦૫૩ મંગળવાર

૨૦૫૬  ૨૧૧૨       વૈશાખ        ૧૫-૪-૨૦૫૬  શનિવાર              અશ્વિની અશ્વિની મેષ   મેષ    ૧૪-૫-૨૦૫૬ રવિવાર

૨૦૫૮  ૨૧૧૪       આસો         ૧૮-૯-૨૦૫૮ બુધવાર                ઉફાલ્ગુની ઉફાલ્ગુની  કન્યા   કન્યા   ૧૭-૧૦-૨૦૫ ગુરૂવાર

૨૦૬૧  ૨૧૧૭       શ્રાવણ        ૧૮-૭-૨૦૬૧ સોમવાર               પુષ્પ પુનર્વસુ   કર્ક  કર્ક      ૧૫-૮-૨૦૬૧ સોમવાર

૨૦૬૪  ૨૧૨૦       જેઠ           ૧૭-૫-૨૦૬૪ શનિવાર               ક્રુતિકા ક્રુતિકા   વૃષભ   વૃષભ        ૧૪-૬-૨૦૬૪ શનિવાર

૨૦૬૭  ૨૧૨૩       ચૈત્ર           ૧૬-૩-૨૦૬૭ બુધવાર                ઉ, ભાદ્રા. પૂર્વભાદ્રા    મીન   મીન    ૧૩-૪-૨૦૬૭ ગુરુવાર

૨૦૬૯  ૨૧૨૫       શ્રાવણ        ૧૯-૭-૨૦૬૯ શુક્રવાર                પુષ્પ પુનર્વસુ   કર્ક    કર્ક    ૧૬-૮-૨૦૬૯ શુક્રવાર

૨૦૭૨  ૨૧૨૮       અષાઢ        ૧૭-૬-૨૦૭૨ શુક્રવાર                આદ્રા. મૃગશીર્ષ        મિથુન   મિથુન        ૧૫-૭-૨૦૭૨ શુક્રવાર

૨૦૭૫  ૨૧૩૧       વૈશાખ        ૧૬-૪-૨૦૭૫ મંગળવાર              અશ્વિની અશ્વિની      મેષ    મેષ     ૧૪-૫-૨૦૭૫ મંગળવાર

૨૦૭૭  ૨૧૩૩       આસો         ૧૮-૯-૨૦૭૭ શનિવાર               ઉફાલ્ગુની ઉફાલ્ગુની કન્યા  કન્યા    ૧૬-૧૦-૨૦૭૭ શનિવાર

૨૦૮૦  ૨૧૩૬       અષાઢ        ૧૭-૭-૨૦૮૦ બુધવાર                પુનર્વસુ પુનર્વસુ      કર્ક  કર્ક        ૧૫-૮-૨૦૮૦ ગુરુવાર

૨૦૮૩  ૨૧૩૯       જેઠ           ૧૭-૫-૨૦૮૩ સોમવાર               ક્રુતિકા ક્રુતિકા   મિથુન   મિથુન       ૧૫-૬-૨૦૮૩ મંગળવાર

૨૦૮૬  ૨૧૪૨       ચૈત્ર           ૧૬-૩-૨૦૮૬ શનિવાર               ઉ.ભાદ્રા પૂર્વભાદ્રા     મેષ   મેષ      ૧૩-૪-૨૦૮૬ શનિવાર

૨૦૮૮  ૨૧૪૪       શ્રાવણ        ૧૯-૭-૨૦૮૮ સોમવાર               પુષ્પ પુનર્વસુ   સિંહ    સિંહ ૧૬-૮-૨૦૮૮ સોમવાર

૨૦૯૧  ૨૧૪૭       શ્રાવણ        ૧૮-૬-૨૦૯૧ સોમવાર               આદ્રા. મૃગશીર્ષ       કર્ક   કર્ક       ૧૬-૭-૨૦૯૧ સોમવાર

૨૦૯૪  ૨૧૫૦       વૈશાખ        ૧૫-૪-૨૦૯૪ ગુરુવાર                અશ્વિની અશ્વિની      વૃષભ   વૃષભ  ૧૪-૫-૨૦૯૪ શુક્રવાર૨

૨૦૯૬  ૨૧૫૨       ભારદવો      ૧૯-૮-૨૦૯૬ રવિવાર                મધા મધા      મીન   મીન  ૧૬-૯-૨૦૯૬ રવિવાર

૨૦૯૯  ૨૧૫૫       અષાઢ        ૧૮-૭-૨૦૯૯ શનિવાર               પુનર્વસુ પુનર્વસુ      કર્ક   કર્ક       ૧૬-૮-૨૦૯૯ રવિવાર

૨૧૦૨  ૨૧૫૮       જેઠ           ૧૮-૫-૨૧૦૨ ગુરુવાર                રોહિણી ક્રુતિકા મિથુન   મિથુન       ૧૫-૬-૨૧૦૨ ગુરુવાર

૨૧૦૫  ૨૧૬૧       ચૈત્ર           ૧૭-૩-૨૧૦૫  મંગળવાર             ઉ.ભાદ્રા પૂર્વભાદ્રા     મીન    મીન   ૧૪-૪-૨૧૦૫ મંગળવાર

૨૧૦૭  ૨૧૬૩       શ્રાવણ        ૨૧-૭-૨૧૦૭  ગુરુવાર               પુષ્પ પુનર્વસુ   કર્ક   કર્ક     ૧૮-૮-૨૧૦૭ ગુરુવાર

૨૧૧૦  ૨૧૬૬       અષાઢ        ૧૮-૬-૨૧૧૦  બુધવાર               આદ્રા મૃગશીર્ષ મિથુન   મિથુન       ૧૭-૭-૨૦૧૦ જુલાઈ

૨૧૧૩  ૨૧૬૯       વૈશાખ        ૧૬-૪-૨૧૧૩  રવિવાર               અશ્વિની અશ્વિની મેષ   મેષ    ૧૫-૫-૨૧૧૩ સોમવાર

૨૧૧૫  ૨૧૭૧       ભારદવો      ૨૦-૮-૨૧૧૫  મંગળવાર             મઘા મધા      સિંહ   સિંહ   ૧૮-૯-૨૧૧૫ બુધવાર

૨૧૧૮  ૨૧૭૪       શ્રાવણ        ૧૯-૭-૨૧૮  મંગળવાર              પુખ્ત પુનર્વસુ કર્ક     કર્ક   ૧૭-૮-૨૧૮ બુધવાર

૨૧૨૧  ૨૧૭૭       જેઠ           ૧૭-૫-૨૧૨૧ શનિવાર               ક્રુતિકા કૃતિકા   વૃષભ   વૃષભ        ૧૫-૬-૨૧૨૧ રવિવાર

૨૧૨૩  ૨૧૭૯       આસો         ૨૦-૯-૨૧૨૩  સોમવાર              ઉફાલ્ગુની ઉફાલ્ગુ   કન્યા    કન્યા ૧૯-૧૦-૨૧૨૩ મંગળવાર

૨૧૨૬  ૨૧૮૨       શ્રાવણ        ૨૧-૭-૨૧૨૬  રવિવાર               કિશોરભાઈ ભાડજા   કર્ક    કર્ક      ૧૮-૧૦-૨૧૨૬ રવિવાર

સંકલન કિશોરભાઇ આર. ભાડજા ગામ નેસડા (ખા) તાલુકો ટંકારા જીલ્લો મોરબી- ૯પ૮૬પ ૯૦૬૦૧ આ અનુમાન છે.

(4:15 PM IST)