તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
પોરબંદરના દરિયામાં સુરક્ષામાં બનાવવામાં આવેલ ડ્રોન તૂટી પડ્યુ

(પરેશ પારેખ) પોરબંદરઃ પોરબંદરના દરિયામાં દરિયાઇ સુરક્ષા માટે બનાવેલ ડ્રોન દ્રષ્ટિ-૧૦ તારલાઇન ગત મોડી સાંજે દરિયામાં તૂટી પડયાનું જાણવા મળે છે. આ ડ્રોન ઇન્ડીયન નેવીનું છે.
દરમિયાન ગઇકાલે ગવર્નર પણ પોરબ઼દરની મુલાકાતે ગયા હતા. વધુ વિગત મેળવાઇ રહી છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
