તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
વજુભાઇ વાળા સોમનાથ દાદાના દર્શનેઃ કિશોરભાઇ કુહાડા પણ સાથે જોડાયા

રાજકોટઃ વેરાવળ સોમનાથ ખાતે તાજેતરમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના મંદિરે ભારતીય જનતા પાર્ટીના નેતા તેમજ કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા સોમનાથ મહાદેવ ના પૂજા વિધિ અભિષેક કરવામાં આવેલ. તેમની સાથે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખશ્રી અને ગુજરાત મેરી ટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા જોડાયા હતા. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
