<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

જામનગરના નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાને પ્રમોશન

જામનગરઃ જિલ્લા પોલીસ ખાતે ફરજ બજાવતા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા નાઓનું પ્રમોશન થતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે Pipping Ceremony રાખવામાં આવેલ. જેમાં જિલ્લાના અન્‍ય પોલીસ અધિકારીઓ તથા પ્રમોશન પામેલ અધિકારીશ્રીના સંબંધીઓ હાજર રહેલ હતા.(તસ્‍વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:39 PM IST)