News of Thursday, 16th January 2025
પ્રયાગરાજ મહાકુંભમાં પુ. મુકતાનંદ બાપુના સાનિધ્યમાં શાહીસ્નાન અને સત્સંગનો લાભ લેતા સેવકો

જૂનાગઢઃ પ્રયાગરાજ મહાકુંભમાં શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા ખાતે સભાપતિ પુ મુકતાનંદબાપુના સાનિધ્યમાં પવિત્ર શાહી સ્નાન અને સત્સંગનો રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ તેરૈયા તેમજ નિવૃત એએસઆઇ અરવિંદભાઇ રવિયા તથા તેમના ધર્મપત્ની મહિલા વિચાર ક્રાંતિ અભિયાનના સેવાભાવી મહિલા અગ્રણી શ્રીમતી અસ્મિતાબેન રવિયા અમદાવાદના કેળવણીકાર રાજુભાઇ મહેતા અશોકભાઇ શીલુ સહિતનાએ આદિવ્ય અને ભવ્ય લાભ લીધો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુજોષી- તસ્વીર મુકેશ વાઘેલા -જૂનાગઢ)
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
