<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

પોરબંદર હિન્‍દુ સ્‍મશાનમાં સુવિધા વધારવા અર્જુનભાઇને રજૂઆત

પોરબંદર સોબર ગ્રુપ દ્વારા હિન્‍દુ સ્‍મશાનમાં સુવિધા વધારવાની માંગણી સાથે સોબર ગ્રુપના આગેવાનોએ ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાને રજૂઆત કરી હતી તે તસવીર. હિન્‍દુ સ્‍મશાનની જર્જરિત હાલત અન્‍ય તસવીરોમાં નજરે પડે છે.

(1:31 PM IST)