તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
દ્વારકા અને આરંભડામાં દબાણ કરનારા આસામીઓને નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરતા દબાણ હટાવ કામગીરી શરૂ : જુઓ વિડિઓ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, આસી કલેક્ટર અમોલ આવટે તથા પોલીસ અધિકારીઓ દબાણ હટાવ કાર્યવાહીમાં જોડાયા છે.
દ્વારકા અને આરંભડામાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા આસામીઓને પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણ દૂર ન કરતા આજે સવારથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
