<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ શાંતિ દિવસની ઉજવણી

ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લા બ્રહ્મા વત્સો સમક્ષ બ્રહ્મા બાબાની જીવન ઝરમર જણાવાઈ :મૌન સાઘના અને રાજ્યોગ તપસ્યા કરવામાં આવી

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :  બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક પ્રજાપિતા બ્રહ્મા બાબાની 56,મો સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્મા કુમારીઝ ડીવાઈન પેલેસ સરદારનગર ભાવનગર ખાતે  આજે  વિશ્વ શાંતિ દિવસ, રાજયોઞ તપસ્યા કરી ઉજવવામાં આવેલ છે.

આ પ્રસંગે ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લા બ્રહ્મા વત્સો સમક્ષ બ્રહ્મા બાબાની જીવન ઝરમર  જણાવવામાં આવી હતી .

 આ પ્રસંગે મૌન સાઘના અને રાજ્યોગ તપસ્યા કરવામાં આવી હતી. તેમ બ્રહ્મા કુમારી તૃપ્તિબહેન ઉપક્ષેત્રિય સંચાલિકા ભાવનગર વિભાગ દ્વારા જણાવાયું  છે.



 

(8:05 PM IST)