News of Monday, 20th January 2025
ચોટીલાના નાની મોલડી પાસેથી રૂા.૬૬ લાખનો દારૂ ઝડપાયો
ટેન્કરમાં લઇ જવાતો ૧૧૫૪૪ બોટલ દારૂ સહિત રૂા. ૭૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૦ : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી પાસેથી ટેન્કરમાંથી રૂા.૬૬.૧૦ લાખનો ૧૧૫૪૪ બોટલ દારૂ જપ્ત કરવામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે.
ટાટા કાંપનીનુ ટેન્કર નાંબર GJ-12-BY-8029નો ચાલક આરોપી કમલેશકુમાર સદારામ બિશ્નોઈ જાતે બિશ્નોઈ વમઠડા ખુદણ-II, તા.ધોરી મન્ના જી.બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે. ટેન્કર માલીક સુખદેરિામ ભીયારામ બિશ્નોઈ રહે : -H-42 વદરા નગર, વમઠી રોડ તા. ગાધીધામ જી-કરછ મુળગામ- રોયલા તા.સેડિા જી.બાડમેર રાજસ્થાનની શોધખોળ હાથ ધરી છે.
EVERGREEN RESERVE WHISKY બોટલ નંગ ૮૯૦૪ રૂા.૫૦,૮૪,૧૮૪/-, CAPITAL XXX MATURED RUM બોટલ નંગ ૨૬૪૦ કી.રૂ.૧૫,૨૫,૯૨૦/-, મોબાઈલ ફોન નંગ ૦૧ રૂા.૨,૦૦૦/-, ટેન્કર રજી.નંબર - GJ-12-BY-8029 રૂા.૧૦,૦૦૦૦૦/- જપ્ત કરેલ છે. એમ કુલ .રૂ.૭૬,૧૨,૧૦૪/- નો મુદામાલ જપ્ત કરેલ છે.
એસ.પી. ડો. ગિરીશ પંડયાની સુચનાથી એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે જે જાડજો તથા પોલીસ સબ ઇન્સપેકટર, પેરોલ ફલો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર આર.એચ.ઝાલા, એલ.સી.બી. પો.કોન્સ. કુલદીપભાઇ શાંતુભાઇ, ડરા.પો.કોન્સ યુરિાજવસાંહ દિલીપસિંહ, પેરોલ ફલો સ્કોડના પો.હેડ.કોન્સ. દેરિાજભાઈ મગનભાઈ, એ.એચ.ટી.યુના પો.કોન્સ જયપાલસિંહ દલીપસિંહ એ રીતેની ટીમ દ્વારા કામગીરી કરલે છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
