<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

ભાદરા - આમરણ નેશનલ હાઈવે પર ટ્રેક્ટર અને ફોરવિલ અકસ્માત: 2 લોકોના મોત.

જોડીયા ના કેશીયા નજીક અકસ્માત ટ્રેક્ટર અને ફોરવિલ નુ અકસ્માત 2 ના મોત 1 જોડીયા હોસ્પિટલ ખાતે અને બિજાને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા વધુ વિગતો મેળવાય રહી છે..( સંજય ડાંગર ધ્રોલ)

(7:54 PM IST)