તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ઠંડીમાં ઘટાડો યથાવત
લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રીથી ઉપર આવી ગયો

રાજકોટ, તા., ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો યથાવત છે. આજે કચ્છના નલીયામાં ૧૧, રાજકોટમાં ૧પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડીગ્રીથી ઉપર આવી જતા ઠંડી ગાયબ થઇ ગઇ છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧પ, મહતમ તાપમાન ર૭.૮, ભેજનું પ્રમાણ ૯૪ ટકા, પવનની ગતી ૩.૪ કી.મી. રહી છે
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૬.ર ડીગ્રી
અમરેલી ૧૪.૬ ડીગ્રી
બરોડા ૧પ.૮ ડીગ્રી
ભાવનગર ૧૮.૦ ડીગ્રી
ભુજ ૧૪.૪ ડીગ્રી
દાહોદ ૧ર.પ ડીગ્રી
ડીસા ૧પ.૦ ડીગ્રી
દીવ ૧૬.૩ ડીગ્રી
દ્વારકા ૧૭.૧ ડીગ્રી
ગાંધીનગર ૧૩.૭ ડીગ્રી
જામનગર ૧પ.૦ ડીગ્રી
કંડલા ૧૬.૦ ડીગ્રી
નલીયા ૧૧.૦ ડીગ્રી
ઓખા ૧૮.૬ ડીગ્રી
પોરબંદર ૧૪.૮ ડીગ્રી
રાજકોટ ૧પ.૦ ડીગ્રી
સુરત ૧૭.૮ ડીગ્રી
સુરત કેવીકે ૧૮.૦ ડીગ્રી
વેરાવળ ૧૮.૩ ડીગ્રી.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
