તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત ટાપુઓ પર થયેલ ડિમોલેશનની કામગીરીને બિરદાવતા હર્ષ સંઘવી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૧ :દ્વારકા જિલ્લા પોલીસ તથા જિલ્લા ના વહીવટી તંત્ર દ્વારા દ્વારકા જિલ્લાના સાત ટાપુઓ પર થયેલગેર કાયદેસર બાંધકામ ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા તે સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ડિમોલેશન ના વિડીયો તથા એ પહેલાના દ્રશ્યોના વિડીયો મૂકી અને એક્સપર્ ટ્વિટ કર્યું હતું. તંત્રની કામગીરીને આવકારી હતી.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
