<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

વાંકાનેરના એડવોકેટ નાસીર એમ.જામ ની ભારત સરકારના નોટરી પદે નિમણૂક

વાંકાનેર, તા. ર૩ :  વાંકાનેર ખાતે છેલ્લા ૧૪ વર્ષથી વકીલાત કરી બહોળી પ્રસિદ્ધિ મેળવનાર યુવા એડવોકેટ નાસીરભાઇ જામ ની ભારત સરકારના કાયદા અને ન્‍યાય મંત્રાલય દ્વારા નોટરી તરીકે નિમણુંક કરવામાં આવી છે, જે બદલ તેમને ચોમેરથી તેમના મો. નં. ૯૮ર૪૬ ૮૦૮૬ર ઉપર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:35 AM IST)