<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

વિસાવદર પાસે વિજ શોકથી કર્મચારીનું મૃત્‍યુ

વિસાવદર ર સબ ડીવીઝનમાં વિજ કર્મચારી મચ્‍છારભાઇનું વિજ શોક લાગતા મૃત્‍યુ થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. રીટર્ન પાવર આવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્‍યું છે. આ બનાવ બનતા વિસાવદર વિજ કર્મચારીએ ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડીને પોસ્‍ટમોટમ સહીતની કામગીરી કરાવી હતી.

(1:26 PM IST)