<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ટંકારા લજાઈ નજીક હડમતીયા રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી:વિદેશી દારૃની અંદાજે 180 જેટલી દારૂની પેટી ઝડપી લીધી : જુઓ વિડીયો

ફેક્ટરી ગોડાઉનમાં રેડ કરી એસ એમ સી એ સ્થાનિક પોલીસને ઉધતી રાખી રેડ કરી

ટંકારા લજાઈ નજીક હડમતીયા રોડ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૃની અંદાજે 180 જેટલી દારૂની પેટી ઝડપી લીધી  છે

 ફેક્ટરી ગોડાઉનમાં રેડ કરી એસ એમ સી એ સ્થાનિક પોલીસને ઉધતી રાખી રેડ કરી છે

ટંકારા પોલીસ સ્ટેશન પીઆઇ કક્ષાનું બન્યાના થોડા મહિનામાં સ્ટેટ મોનીટરીંગ સેલે અનેક રેડો પાડી સૌને ચોંકાવી દીધા છે
લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગારની તપાસમાં ખુદ નિર્લિપ્ત રાય પહોંચ્યા હતા ત્યારે ટંકારા ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો પિસ્તોલ ડુપ્લિકેટ ઓઈલ દારૂ અને આજે ફરી એક વાર રેડ કરી છે

(10:08 PM IST)