તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
પ્રયાગરાજ મહાકુંભ શ્રી પંચ દશનામ જુના અખાડામાં સંતોનું આગમન ભાજપના આગેવાનો દર્શનાર્થે

જુનાગઢઃ શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પુ.ઇન્દ્રભારતીજી મહારાજ સહીતના સંતોનું પ્રયાગરાજ મહાકુંભમાં આગમન થયું છે. જેમાં આ અખાડાના ઉતારા ખાતે પુ.ઇન્દ્રભારતી બાપુ તથા મહિન્દ્રાનંદગીરી બાપુ સાથે જુનાગઢ ભાજપના પ્રમુખ પુનીત શર્મા સંગઠન મહામંત્રી પ્રદેશ ભાજપના રત્નાકરજી તેમજ ધવલ દવે સહ ચુંટણી અધિકારી ગુજરાત પ્રદેશ રાજકોટ જીલ્લાના પ્રભારી સહીતના આ મહાકુંભમેળામાં શાહી સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંધવા પ્રયાગરાજ પહોંચ્યા છે. (અહેવાલઃ વિનુ જોષી-તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
