તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સાવરકુંડલાના મહુવા બાયપાસ પાસે વાહન હડફેટે દિપડાનુ મૃત્યુ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૪ સાવરકુંડલા મહુવા બાય પાસ પાસે દીપડા ને હડફેટે લેતા દીપડા નું ધટના સ્થળે મોત થયું હતું
સાવરકુંડલા મહુવા બાય પાસ જે મહુવા જેતપુર નેશનલ હાઇવે કહેવાય તે માર્ગ પાસે અજાણ્યા વાહન ની હડફેટે લેતા દીપડા નું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજેલ હતું આ બનાવ ની જાણ વન વિભાગ ને ધટ નાવ વિભાગ સ્થળે વન ધટના સ્થળે પહોંચી મુત્યુક દીપડા ને પી એમ માટે ખસેડવામાં આવેલ અને વન વિભાગ અજાણ્યા વાહન ની શોધ ખોળ કરી રહ્યા નું જાણવવા મળેલ છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
