<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયાની ધરપકડ :

લેન્‍ડ ગ્રેબિંગનો ગુનો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૪ : જામનગરના ભૂમાફિયાનો ભાઈ પોલીસની ગિરફતમાં આવી ગયો છે.ભૂમાફિયા જયેશ પટેલના ભાઈની પોલીસે ધરપકડ કરી છે.  લેન્‍ડગ્રેબિંગના ગુનામાં સીટી એ ડિવિઝન પોલીસે ધર્મેશ રાણપરીયાની ધરપકડ કરી છે. ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલના ભાઈ સામે લેન્‍ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:35 PM IST)