<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

આ બાળક ધ્રોલમાંથી મળી આવ્યુ છે: કોઈ ઓળખતા હોય તો ધ્રોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

જામનગર જીલ્લાના ધ્રોલ ખાતે ઉપરના ફોટાવાળુ બાળક ધ્રોલના એસ.ટી.રોડ પરથી મળી આવ્યુ છે. તેમને કોઈ ઓળખતા હોય અથવા તેમના કોઈ સગાં સંબંધીઓ હોય તો ધ્રોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. સંજય ડાંગર અકિલા

(4:53 PM IST)