તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
રાજકોટ જિલ્લાના વિછીયા ગામે ઞત તા.6 ના રોજ પોલીસ ઉપર પથ્થર મારાના બનાવવામાં કુંવરજીભાઈના પ્રયાસથી 63 આરોપીના જામીન મંજૂર

આટકોટ : વિછીયા તાલુકાના થોરિયાળી ગામના ચર્ચાસ્પદ કોળી યુવાનની હત્યા બાદ ઞત તા.6 ના રોજ આરોપીનું સર્કસ કાઢવાની બાબતે પોલીસ સ્ટેશન અને પોલીસ ઉપર પથ્થર મારો કરવાના બનાવમાં કુલ 84 વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી જેમાં આજે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના પ્રયાસોથી 63 વ્યક્તિના જામીન મંજૂર થયા છે (વિજય વસાણી, અકીલા)
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
