<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

જુનાગઢ શનિદેવ મંદિરના મહંત પૂ.તુલસીનાથ બાપુ મહાકુંભમાં

જુનાગઢઃ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી શનિદેવ મંદિરના મહંત પૂ. તુલસીનાથ બાપુ તથા તેમના શિષ્‍યો એકતાનાથજી સેવકો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્‍યા છે અકસ્‍માતમાં કમરથી નીચે અડધુ અંગ ગુમાવા છતાં જેમનામાં ઇશ્‍વર પ્રત્‍યે અનન્‍યભાવ છે અને સતત ર૪ કલાક ઇશ્‍વરનું ભજન કરતા તુલશીનાથબાપુ પોતાના શરીરની પરવા કર્યા વગર તેઓ અમરનાથની બે વાર યાત્રા કરી ચૂકયા છે અને મહાકુંભમાં  પણ અનેકવાર શાહીસ્‍નાનનો લાભ લીધેલ છે તેઓ હાલમાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્‍નાન કરી સમગ્ર સૃષ્‍ટિના કલ્‍યાણ માટે પ્રાર્થના કરેલ ઉપરોકત તસ્‍વીરમાં ત્રિવેણી સંગમમાં પૂ. બાપુ તેમના શિષ્‍ય સેવકો સાથે સ્‍નાન કરી પ્રાર્થના કરતા નજરે પડે છે. (અહેવાલ વિનુભાઇ તસ્‍વીર મુકેશ વાઘેલા)

 

 

(10:57 AM IST)