તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
ખંભાળિયા નજીક આવેલ પાલિકાની ડમ્પીંગ સાઈડમાં ભીષણ આગ
ખંભાળિયા ફાયર ફાઇટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી :આગથી દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા :દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલ પાલિકાની ડમ્પીંગ સાઈડમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે .નગર પાલિકાના કચરાના ડમ્પીંગ યાર્ડમાં આગ લાગી છે, કચરામાં આગથી દુર દુર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે ચડે છે .
આગના બનાવને પગલે ખંભાળિયા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરાયા છે .
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
