તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
જેતપુર સોમનાથ હાઇવે પર વંથલી નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત
એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા: ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વંથલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જેતપુર સોમનાથ હાઇવે પર વંથલી નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે એક જ પરિવારના ચાર સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વંથલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
