News of Tuesday, 28th January 2025
પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પ.પૂ. સંતશ્રી મુકતાનંદ બાપુના દર્શનનો લાભ લેતા પોલીસ અધિકારીઓ

જુનાગઢ , તા. ર૮: પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પરમ પૂજય સંત શ્રી મુકતાનંદ બાપુના દર્શનનો લાભ લેતા વાંકાનેર ડીવાયએસપી શ્રી સારડા, ગોંડલ ડીવાયએસપી શ્રી ઝાલા, સુરત એસીપી શ્રી સરવૈયા સાથે રાજગોર સમાજના યુવા પત્રકાર જયેશભાઇ દવે (સુલતાનપુર) તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ વિનુ જોશી-જુનાગઢ)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
