<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

જામનગર જીલ્લામાં ૪૩ વિજ ટીમો દ્વારા ચેકીંગ : ૩૯.૭૦ લાખનો દંડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૯: જામનગર જીલ્લામાં ૪૩ વિજ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતુ. જેમાં ૩૯.૭૦ લાખની વિજ ચોરી ઝડપાઇ છે.

જામનગરના જોડીયા, ટીંબડી, કુન્‍નડ, તરાણા, સામપર, વડત્રા, દાત્રાણા, હંજારપર, કેશોદ, ખંભાળીયા, પંથકમાં ૫૧૩ વિજ મિટરો ચેક કરતા ૯૦ વિજ મિટરોમાંથી વિજ ચોરી ઝડપાઇ હતી

(1:41 PM IST)