<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

પ્રયાગરાજ મહાકુંભમાં પૂ. હરિવલ્લભસ્‍વામી

જૂનાગઢ : રાજકોટ સ્‍વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી અને હરિદ્વારશ્રી સ્‍વામિનારાયણ આશ્રમના સંસ્‍થાપક પૂ. હરિવલ્લભદાસજી સ્‍વામીએ સંતો અને હરિભકતો સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્‍યા હતા અને ત્રિવેણી સંગમમાં સ્‍નાનનો લાભ લીધો હતો અને સમગ્ર જીવ સુષ્‍ટિ અને માનવકલ્‍યાણની પ્રાર્થના કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુજોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(2:14 PM IST)