<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પોરબંદરના કીર્તિમંદિરે સાંજે સર્વ ધર્મ પ્રાર્થના સભા

મહાત્‍મા ગાંધીજીનો નિર્વાણ દિન સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સર્વે નાગરિકો ઉપસ્‍થિત રહી શકશે

પોરબંદર, તા.૩૦: મહાત્‍મા ગાંધીજીનાં નિર્વાણ દિન નિમિતે આજે તા.૩૦ને ગુરુવારે સાંજે ૫-૦૦ કલાકે પૂ. મહાત્‍મા ગાંધી જન્‍મસ્‍થળ, કીર્તિમંદિર, ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્રાર્થનાસભામાં સર્વે નાગરીકો તથા જન સમુદાયને ઉપસ્‍થિત રહેવા જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવવામાં આવ્‍યું છે.

(2:08 PM IST)