News of Thursday, 30th January 2025
જામનગરમા મહાનગરપાલિકાનું ૨૦૨૫-૨૬ નું ડ્રાફ્ટ બજેટ રૂ.૧૪૯૩ કરોડનું રજૂ : વોટર ચાર્જીસ અને ભૂગર્ભ ગટર કનેક્શનમાં વેરો ઝીકાયો
હાઉસ ટેક્સમાં વધારો નહિ પરંતુ અલગ અલગ કર દરમાં વધારો કરાયો : છેલ્લા પાંચ વર્ષ માટે મુક્તિ ધામની માગણી ટૂંક સમય માં પૂરી કરવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગરમા મહાનગરપાલિકાનું ૨૦૨૫-૨૬ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.જામ્યુકો.નું ૨૦૨૫-૨૬ નું ડ્રાફ્ટ બજેટ રૂ.૧૪૯૩ કરોડનું છે.વોટર ચાર્જીસ અને ભૂગર્ભ ગટર કનેક્શનમાં વેરો ઝીકાયો છે.હાઉસ ટેક્સમાં વધારો નહિ પરંતુ અલગ અલગ કર દરમાં વધારો કરાયો છે.
છેલ્લા પાંચ વર્ષ માટે મુક્તિ ધામની માગણી ટૂંક સમય માં પૂરી કરવામાં આવશે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
