<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

હળવદ નગરપાલિકામાં ચાર પાખીયો મુકબલો સર્જાશે : આપ, બસપા, કોંગ્રેસ, અને ભાજપ વચ્ચે જંગ જામશે.

નગરપાલિકાની ચૂંટણીમાં સૌપ્રથમવાર બહુજન સમાજ પાર્ટી તેમજ આપ પાર્ટીએ ઝંપલાવ્યું

હળવદ નગરપાલિકામાં ચાર પાખીયોજંગ સર્જાશે જેમાં નગરપાલિકાની ચુંટણીમાં આપ, બસપા, કોંગ્રેસ, અને ભાજપ વચ્ચે જંગ જામશે. જેમાં કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં સૌપ્રથમવાર બહુજન સમાજ પાર્ટી તેમજ આપ પાર્ટીએ ઝંપલાવ્યું છે. બન્ને પાર્ટી પ્રમુખ સહિતના નેતાઓની હાજરીમાં હળવદ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવામાં આવ્યા હતા.


 

(9:50 PM IST)