<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

તાલાલા ગીરમાં રાત્રે સાડા આઠ વાગ્યે 1,7 રિક્ટર સ્કેલનો હળવો ભૂકંપનો આંચકો

કેન્દ્ર બિંદુ તાલાળાથી ૧૨ કિલોમીટર ઉત્તર પૂર્વમાં નોંધાયું

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ પંથકમાં આવેલ તાલાળા ગીરમાં આજે રાત્રે સાડા આઠ વાગ્યે ૧.૭ રિક્ટર સ્કેલની હળવી તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. કેન્દ્ર બિંદુ તાલાળાથી ૧૨ કિલોમીટર ઉત્તર પૂર્વમાં નોંધાયું છે.

(10:54 PM IST)