<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

જામજોધપુર ભાજપમાં ભડકો: નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપ માં ઉમેદવારી નોંધાવી

વોર્ડ નં 5માંથી વર્ષોથી કામ કરતા ભાજપના અગ્રણી વિરાભાઈ કટારા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા

જામજોધપુર ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. જેમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી છે. જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા આપના ઉમેદવાર બન્યા છે.

  તેમજ વોર્ડ નં 5માંથી વર્ષોથી કામ કરતા ભાજપના અગ્રણી વિરાભાઈ કટારા પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપને ભારે ઝટકો લાગ્યો છે


 

(7:09 PM IST)