તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
મોરબીના તત્કાલીન કલેક્ટર પંકજ જોશીને મુખ્ય સચિવ બનવા બદલ શુભેચ્છા આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ.

( પ્રવીણ વ્યાસ દ દ્વારા ) મોરબીના તત્કાલીન કલેકટર પંકજ જોશીની રાજ્યના મુખ્ય સચિવ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જે બદલ મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું કે તેઓ મોરબી જિલ્લા કલેક્ટર હતા ત્યારે તેઓની કાર્યશૈલી અમને યાદ છે. આશા છે કે ગુજરાત રાજ્યને હવે તેઓના જ્ઞાન અને આગવી સૂઝનો લાભ મળશે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
