News of Monday, 3rd February 2025
આટકોટ ભાદર નદીમાં વિદેશી પક્ષીનો મુકામ

આટકોટ :. ભાદર નદીમાં વિદેશી પક્ષી એક પક્ષીની આવ્યું હતું જેને લઇ પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી પેલીકન પક્ષી ભાદર નદી માં દેખાયું હતું જેને લઇ પક્ષી પ્રેમીમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને જેને જોવા માટે પક્ષી પ્રેમીઓ ઉમટી પડ્યા હતા ત્યારે હજારો કિલોમીટર દૂરથી આ પક્ષીઓ અહીંભાદર નદીમાં માછલી ખાવા આવતા હોય છે મોટા ઝુંડમાં આવતા હોય છે પણ હજી આ વર્ષે માત્ર બે પક્ષીઓ જ દેખાયા છે. (તસવીરો : કરશન બામટા)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
