News of Monday, 3rd February 2025
કચ્છના ફતેહગઢ ગામે વિસ્ફોટક પદાર્થથી ગાયનું જડબું ફાટયું: બે ની ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ કચ્છના રાપર તા.ના. ફતેહગઢ ગામે ચરતા-ચરતા વિસ્ફોટક પદાર્થ ખાઇ જતા ગાયનું જડબું ફાટી ગયું હતું. મુંગા પશુની લોહીલુહાણ હાલત જાઇ જીવદયા પ્રેમીઅો રોષે ભરાયા હતા. આ કિસ્સામાં પોલીસે વિસ્ફોટક પદાર્થ ગાયના ચારા ઉપર મુકનારા બે શખ્સો તરશી વીરા કોળી અને કિશન સવજી દેવીપુજકની ધરપકડ કરી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
