News of Monday, 3rd February 2025
કચ્છના ભચાઉ તાલુકાની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા શ્રી ગરીબદાસજીની જાગીર - ઉદાસીન અખાડામાં ધ્વજા સાહેબનું પૂજન વાકાંનેર

કચ્છમાં ભચાઉ તાલુકાની પ્રસિદ્ધ ધાર્મિક જગ્યા શ્રી ગરીબદાસજીની જાગીર - ઉદાસીન જગ્યા પાકડસરના મહંત પૂજ્યશ્રી કળષ્ણાનંદજી ગુરૂશ્રી ૧૦૮ મહંતશ્રી શ્યામદાસજી ઉદાસીનએ તીર્થંરાજ પ્રયાગરાજ મહારાજ કુંભમેળામાં શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે ધ્વજા સાહેબનું પૂજન તથા અર્ચદાસ કરેલ તેમજ સૌ પ્રમુખ, સંતો, મહંતો તથા જમાતના પદાઘીકારોેને ભેટ પૂજા આપી અને મૌની અમાવસ્યામાં શાહી સવારીમાં લાભ લઈ અમળતતાાનનો લાભ લીધેલ હતો.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
