<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

ગોંડલના સેમડા ગામે કારખાનામાં સેન્સરથી દરવાજામાં આવી જતા એક વ્યક્તિનું મોત : જુઓ વિડિયો

ગોંડલ:: ગોંડલના સેમડા ગામે એક કારખાનામાં સેન્સરથી દરવાજા માં આવી જતા એક વ્યક્તિનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે મૃતદેહને પોસ્ટ મોટો માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડેલ છે આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે (તસ્વીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:31 PM IST)