News of Monday, 3rd February 2025
વિસાવદર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રાજકીય ગરમાવોઃ જબરો ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩ : વસાવદર નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. સમગ્ર શહેરમાં શિયાળાની કાતિલ ઠંડીમાં રાજકીય ગરમાવો જોવા મળે છે. જબરો ધમધમાટ પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસ-ભાજપ-આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ઉમેદવારીપત્રો પણ ભરાઈ ચૂકયા છે. - વિસાવદર નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો આ પ્રમાણે છે. વોર્ડ નંબર ૧ (૧) કૈલાશબેન વિશાલભાઈ રીબડીયા (૨) દયાબેન ભરતભાઈ સોલંકી (૩) ઓસમાણભાઈ આમદભાઈ હમીરકા (૪) ભાવેશભાઈ કાનજીભાઈ ડોબરીયા વોર્ડ નંબર ૨ (૧) રેખાબેન પંકજભાઈ જેઠવા (૨) મીનાબેન કેયુરભાઈ અભાણી (૩) ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોબરીયા (૪) મનિષભાઈ પ્રદિપભાઈ ભટ્ટવોર્ડ નંબર (૧).ભારતીબેન રમેશભાઈ દાતેવાડીયા (૨) કોમલબા જશુભાઈ બસીયા (૩) નિલેશભાઈ રમણીકભાઈ દવે (૪) શૈલેષભાઈ જેન્તીભાઈ જીવાણી વોર્ડ નંબર ૪ (૧) જ્યોત્સનાબેન જેન્તીભાઈ દાફડા (૨) ડીમ્પલબેન રાજેશભાઈ રીબડીયા (૩) રમીજભાઈ રજાકભાઈ મેતર (૪) - ઈલીયાસભાઈ ઈસ્માઈલભાઈ મોદી વોર્ડ નંબર ૫ (૧) રક્ષાબેન ઉદયભાઈ મહેતા (૨) દયાબેન અનિરૂધ્ધભાઈ માલવીયા (૩) કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા (૪) કમલેશભાઈ છગનભાઈ રીબડીયા વોર્ડ નંબર (૧) વિજયાબેન રતીભાઈ ટાંક (૨) નાથીબેન આલસુરભાઈ ગુજરીયા (૩) રમેશભાઈ વજુભાઈ માંગરોલીયા (૪) હિરેનભાઈ જેન્તીભાઈ હરખાણી. -વિસાવદર નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો આ પ્રમાણે છે. વોર્ડ નંબર૧ (૧) ઝરીનાબાનું રહીમભાઈ મોદી, સામાન્યસ્ત્રી અનામત, (૨) વર્ષાબેન મુકેશભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી (૩) વિનોદરાય વશરામભાઈ પુરોહિત, પછાત વર્ગ અનામત (૪) કરમશીભાઈ ઘુસાભાઈ રીબડીયા, સામાન્ય બિન અનામત,- વોર્ડ નંબર૨, (૧) માનસીબેન વિશાલભાઈ જેઠવા, પછાત વર્ગ સ્ત્રી (૨) વિલાસબેન કમલેશભાઈ પંડયા, સામાન્યસ્ત્રી (૩) રજનીભાઈ આણંદભાઈ ડોબરિયા, સામાન્ય બિન અનામત (૪) લલીતકુમાર વળજલાલ રીબડીયા,સામાન્ય બિન અનામત,- વોર્ડ નંબર ૩ (૧) ઉષાબેન જયદીપભાઈ દાહીમાં, પછાત વર્ગસ્ત્રી, (૨) ભાવનાબેન આનંદભાઈ પંડયા, સામાન્યસ્ત્રી (૩) રવિકુમાર નરસીંહભાઈ તલસાણીયા, સામાન્ય બિન અનામત (૪) કિરીટભાઈ રતીભાઈ જાની, સામાન્ય બિન અનામત, વોર્ડ નંબર૪ (૧) વર્ષાબેન મનહરભાઈ દાફડા, અનુસૂચિત જાતિસ્ત્રી (૨) કિરણબેન જેન્તીભાઈ ટાંક, સામાન્યસ્ત્રી અનામત (૩) જાવીદભાઈ સુલેમાનભાઈ કાતીયાર, પછાત વર્ગ(૪) સાજીદખાન યુનુસખાન લોધીપઠાણ, સામાન્ય,વોર્ડ નંબર ૫ (૧) ગીતાબેન મનીષભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૨) જલ્પાબેન રજનીશભાઈ સુવાગીયા, સામાન્ય સ્ત્રી, (૩) મુકેશભાઈ ભનુભાઈ ટાંક, પછાત વર્ગ, (૪) અરવિદભાઈ કરસનભાઈ ગોડાલીયા, સામાન્ય, વોર્ડ નંબર ૬ (૧) શોભાબેન અશોકભાઈ રૂદાતલા, પછાત વર્ગ સ્ત્રી, (૨) નયનાબેન અંકિતભાઈ રાખોલીયા, સામાન્યસ્ત્રી, (૩) મનીષભાઈ સમજુભાઈ રીબડીયા, સામાન્ય બિન અનામત (૪) રમેશભાઈ વજુભાઈ સોલંકી,સામાન્ય બિન અનામત. વિસાવદર નગર પાલિકાની સામાન્ય ચૂટણીમાં આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારો આ પ્રમાણે છે.-વોર્ડ નંબર ૧ (૧) હિનાબેન આશિફભાઈ કાદરી, સામાન્યસ્ત્રી, (૨) નયનાબેન શૈલેષભાઈ સોલંકી, સામાન્ય સ્ત્રી, (૩) ગિરીશભાઈ ખીમજીભાઇ બડેલીયા,પછાત વર્ગ. (૪) રવિભાઈ પોપટભાઈ ડોબરીયા, સામાન્ય, વોર્ડ નંબર ૨ (૧) બિંદુબેન નીતિનભાઈ પરમાર, પછાતવર્ગસ્ત્રી, (૨) જલ્પાબેન વિપુલકુમાર ગધેસરિયા, સામાન્ય સ્ત્રી, (૩) મનીષકુમાર નટવરલાલ પંડ્યા, સામાન્ય, (૪) પરેશભાઈ મનસુખભાઈ લાખાણી, સામાન્ય,વોર્ડ નંબર ૩ (૧) રંજનબેન હરેશભાઈ મહેતા, પછાતવર્ગ સ્ત્રી, (૨) વનિતાબેન વજેસિંહભાઈ દાહીમા, સામાન્ય સ્ત્રી, વોર્ડ નંબર ૪ (૧) નીલમબેન શૈલેષભાઈ દાફડા, અનુ.જાતિસ્ત્રી, (૨) ગીતાબેન કિર્તીભાઈ રીબડીયા, સામાન્યસ્ત્રી, (૩) ઇમરાનભાઈ ગુલમામદભાઈ દલ, પછાતવર્ગ, (૪) લક્ષ્મીબેન રઘુભાઈ રાઠોડ, સામાન્ય, વોર્ડ નંબર ૫ (૧) કિર્તીબેન મુકેશભાઈ રીબડીયા, સામાન્ય સ્ત્રી, (૨) ઈલાબેન જયંતીભાઈ બદાણીયા, સામાન્ય સ્ત્રી, (૩) કૈલાશભાઈ ડાયાભાઈ વાઘેલા, પછાત વર્ગ, (૪) રાહુલ અશોકભાઈ બુહા, સામાન્ય, વોર્ડ નંબર ૬ (૧) પ્રતીક્ષાબેન કૌશિકપરી ગોસ્વામી, પછાતવર્ગસ્ત્રી, (૨) શબનાબેન ઝાકીરભાઇ મંધરા, સામાન્યસ્ત્રી, (૩) મનોજકુમાર કાળુભાઈ સોલંકી, સામાન્ય, (૪) પ્રવીણભાઈ વીરાભાઇ વિંજડા- સામાન્ય.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
