<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ખીરસરા (રણમલજી)ના ‘અકિલા'ના પત્રકાર ભીખુપરી ગોસાઇની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. દિવ્‍યા * ચિ. દશરથગીરી

ખીરસરા (રણમલજી) રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા લોધીકા તાલુકાના ખીરસરા (રણમલજી)ના ‘અકિલા' ના પત્રકાર ભીખુપરી મોહનપરી ગોસાઇની સુપુત્રી ચિ. દિવ્‍યાના શુભલગ્ન રાજકોટના કૌશિકગીરી ત્રિકમગીરી ગોસાઇના સુપુત્ર ચિ. દશરથગીરી સાથે રંગેચંગે સંપન્ન થયા હતાં. આ તકે પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍વામી નારાયણ સનાતન આશ્રમના ભકિત પ્રકાશદાસજી સ્‍વામી, હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી મનહરભાઇ બાબરીયા, જીલ્લા પંચાયત સદસ્‍ય મોહનભાઇ દાફડા, મુકેશભાઇ તોગડીયા, નવીનપરી ગોસાઇ, જયેશભાઇ સાગઠીયા, અનિરૂધ્‍ધસિંહ ડાભી, વિરભદ્રસિંહ જાડેજા, રાહુલભાઇ મહેતા, ચેતનભાઇ, ડો. પ્રકાશભાઇ વિરડા, મુકેશભાઇ કમાણી, વિપુલભાઇ મોરડ, મચ્‍છાભાઇ લાબરીયા, મયુરસિંહ જાડેજા, માવજીભાઇ સાગઠીયા, ધીરૂભાઇ સાગઠીયા, સુધીરભાઇ તારપરા, મોહનભાઇ ખૂંટ, પંકજભાઇ ગમઢા, પ્રકાશભાઇ પરમાર, વનરાજસિંહ જાડેજા, શ્‍યામભાઇ સોલંકી, વિક્રમભાઇ ભરવાડ, રાજુભાઇ જોરીયા, રાજુભાઇ રાઠોડ, જીજ્ઞેશભાઇ સરવૈયા, પરસોતમભાઇ વાગડીયા, જગદીશસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, રેવતુભા જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, દિલીપભાઇ સરવૈયા, કમલેશભાઇ વાગડીયા, મુકેશભાઇ સાગઠીયા, ખીમજીભાઇ સાગઠીયા, મનોજભાઇ સાકરીયા, અશ્વિનભાઇ રાઠોડ, રાજેશભાઇ રાઠોડ, નાથાભાઇ ખીમાણીયા, ડો. કિશોરભાઇ વાણીયા, ડો. એમ. બી. વાસાણી, ડો. ચંદ્રપાલ તથા સ્‍ટાફ, નરેન્‍દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ મકવાણા, મહેન્‍દ્રસિંહ ડાભી, જેન્‍તીભાઇ સભાયા, ભીખુભાઇ ડાંગર, બલભદ્રસિંહ જાડેજા, હર્ષિલ ગોસાઇ, ,ઘનશ્‍યામભાઇ ગોંડલીયા, શ્‍યામલભાઇ સોલંકી, પોસ્‍ટના આસિસ્‍ટન્‍ટ સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી ડાંગર, મનિષભાઇ વાગડીયા, જીતેન્‍દ્રભાઇ જોગરાજીયા, જયસુખભાઇ વસોયા, દિલીપભાઇ સુવેરા, વૈભવભાઇ મહેતા, હરેશભાઇ પંડીયા, દિવ્‍યેશભાઇ સોલંકી, જેન્‍તીભાઇ મીઠાપુરા, ખોડુભા જાડેજા, રમેશભાઇ ભાલીયા, કમળાબેન લાઠીયા, રવિભાઇ પરમાર, રાજભાઇ બારૈયા, અક્ષયભાઇ ચોટલીયા, પ્રભુદાસ સરપદડીયા, વિરાજ કથીરિયા, જયભાઇ જોષી, ફાલ્‍ગુનીબેન પાઠક, શિક્ષકો, ઉપસ્‍થિત રહ્યા હતા અને નવદંપતિને આર્શિવાદ પાઠવ્‍યા હતાં.

(10:25 AM IST)