<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

ભારત, ભારતીય રમત-ગમત, ભારતીય મહિલાઓ ખરા અર્થમાં દિગ્વિજયી: નીતા અંબાણી


(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૪: શ્રીમતી નીતા ઍમ અંબાણીઍ જણાવ્યું હતું કે, ફરીથી ચેમ્પિયન! લાગલગાટ બીજી વખત અન્ડર-૧૯ વિમેન્સ ટી૨૦ વર્લ્ડકપને જીતવા બદલ આપણી અદભુત ગર્લ્સ ઈન બ્લુને અભિનંદન! કેવી અદભુત સિદ્ધિ! તમારા દૃઢ નિડ્ઢય, ખેવના, કૌશલ્ય અને કઠિન પરિશ્રમે આપણને સહુને ગર્વાન્વિત કર્યા છે.
તમે દુનિયાને ઍ દેખાડી દીધું છે કે ભારત, ભારતીય રમત-ગમત અને ભારતીય મહિલાઓ ખરા અર્થમાં દિગ્વિજયી છે. તમારી ગાથાઓ અને તમારી સફરો આવનારી પેઢીઓ માટે  પ્રેરણાદાયી બનશે. આ રીતે જ ઝળકતી રહો!

 

(2:22 PM IST)