News of Wednesday, 5th February 2025
ટંકારાના યુવા પત્રકાર હાર્દિક સેજપાલનો જન્મદિવસ: અભિનંદન વર્ષા*

સૌરાષ્ટ્રના ટંકારાના યુવા પત્રકાર હાર્દિક સેજપાલનો જન્મદિવસ. ટંકારાના યુવા રઘુવંશી અગ્રણી હાર્દિકભાઈ સેજપાલ ૩૧ વર્ષ પૂરા કરી ૩૨મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, તેમને ચોમેર તેમના મોબાઈલ નંબર 9033452052 પર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે. (જયેશ ભટાસણા ટંકારા અકિલા)
(1:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
