<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

ગુજરાત રાજય સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ પદે જતીનભાઈ ભરાડની નિમણુંક

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૫ : ગુજરાત રાજય સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલક મંડળના પ્રમુખ પદે  જતીનભાઈ ભરાડની નિમણુંક કરવામાં આવી છે

        તેમની નિમણૂક થવા બદલ ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(4:47 PM IST)